નવો ફોન લેવાનું વિચારી રહ્યા છો ? તો તમારા માટે આવી ગયો છે ઓછા બજેટમાં એક દમદાર ફોન. Tecno લઈને આવ્યું છે પોતાનો બ્રાન્ડ ન્યુ સ્માર્ટફોન – Tecno Pova Curve 5G, જે જુઓ તો curved AMOLED display, powerful processor અને AI-ફીચર્સ સાથે ભરપૂર છે. અને… આ બધું મળશે માત્ર ₹15,999 માં!
જો તમે એવો ફોન શોધી રહ્યા છો જેમા બજેટ પણ બગડતો ન હોય અને ફિચર્સ પણ તગડા મળે – તો Tecno Pova Curve 5G તમારા માટે પરફેક્ટ ફોન સાબિત થઈ શકે છે. તો ચાલો, જાણીએ શું છે આ ફોનની ખાસિયતો અને ક્યાંથી ખરીદી શકાય છે સૌથી સસ્તામાં!
Tecno Pova Curve 5G : કર્વ ડિસ્પ્લે અને પ્રીમિયમ ડિઝાઇન
ફોનની 6.78-ઇંચની Full HD+ curved AMOLED display તેના ‘Starship-Inspired’ design સાથે એકદમ પરફેક્ટ લુક આપે છે. 144Hz refresh rate અને 1300 nits brightness સાથે scrolling અને visuals સ્મૂથ થઈ જાય છે. ઉપરથી Gorilla Glass 5 નું સિક્યુરિટી કવર પણ છે.
અને… ફોન માત્ર 7.45mm પાતળો છે – જે અત્યારના સૌથી પાતળા સ્માર્ટફોન પૈકીનો એક છે!
Dimensity 7300 Ultimate આપશે દમદાર પરફોર્મન્સ!
Tecno Pova Curve 5Gમાં છે MediaTek Dimensity 7300 Ultimate chipset, જેને 6GB અથવા 8GB RAM સાથે આવે છે. જેમાં તમે virtual RAM નો ઉપયોગ કરીને રેમને 16GB સુધી extend કરી શકો છો.
128GB storage તમને photos, videos અને apps માટે પૂરતી સ્પેસ આપે છે.
કેમેરા અને AI ફીચર્સ
પાછળ છે 64MP Sony IMX682 sensor અને AI-supported dual-camera setup, જે ફોટોગ્રાફીને next-level પર લઈ જાય છે. સેલ્ફી માટે 13MP front camera છે.
આ ઉપરાંત તમને મળે છે Tecnoની પોતાની voice assistant – Ella, અને સાથે ઘણા AI features જેમ કે:
- AI Voiceprint Suppression
- AI Auto Call Answering
- AI Call Assistant
આ બધું તમારા calling અને smartphone usage experienceને smart અને effortless બનાવે છે.
માત્ર 45 મિનિટમાં થઈ જશે ફૂલ ચાર્જ
ફોનમાં છે 5,500mAh બેટરી જે 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. Tecnoના જણાવ્યા પ્રમાણે માત્ર 45 મિનિટમાં 0થી 100% સુધી ચાર્જ થઈ જાય છે. આખા દિવસના ઉપયોગ માટે એકવારનો ચાર્જ પૂરતો!
અન્ય ફીચર્સ
- Bluetooth 5.4
- Wi-Fi 6
- NFC સપોર્ટ
- Dual Stereo Speakers with Dolby Atmos
- IP64 rating for dust and water resistance
- Intelligent Signal Hub – જેથી low network area માં પણ strong connection રહે.
કેટલી છે Tecno Pova Curve 5G ની કિંમત ?
Tecno Pova Curve 5Gના 6GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹15,999 રાખવામાં આવી છે, જે Flipkart પર ઉપલબ્ધ છે. જ્યારે તેનો 8GB RAM + 128GB વેરિઅન્ટ ₹16,999માં offline stores પરથી ખરીદી શકાય છે.
આ ફોન ત્રણે કલર્સમાં આવે છે – Geek Black, Magic Silver, અને Neon Cyan. Flipkart પર ખરીદી વખતે તમને ₹13,850 સુધીનું exchange discount મળી શકે છે, અને Axis Bank કાર્ડ્સ પર 5% cashback પણ મળે છે.
શું ખરીદવો જોઈએ Tecno Pova Curve 5G?
જો તમે ₹17,000ના budgetમાં curved display, fast processor, AI features, powerful battery અને premium looks ધરાવતો smartphone શોધી રહ્યાં છો – તો Tecno Pova Curve 5G એક બેસ્ટ ઓપ્શન છે.
આવાં જ tech updates અને smartphone launches વિશે માહિતી મેળવવા રોજ મુલાકાત લો TechYug.in પર.