
Ranjitsinh Rajput
નમસ્કાર ! મારું નામ રણજીતસિંહ છે. છેલ્લા 5 વર્ષથી હુ અલગ અલગ બ્લોગ પર માહિતી આપી રહ્યો છું. આ ટેકનોલોજી બ્લોગ પર ગુજરાતી ભાષામાં ટેક, ગેજેટ, ડીલ્સ, એપ્સ અને અવનવી માહિતી મળશે. આશા છે મારા દ્વારા આપવામાં આવતી માહિતી તમને ગમશે.
વોટ્સએપમાં ChatGPTનો કમાલ! હવે ફોટો બનાવો અને એડિટ કરો ચેટમાં જ, જાણો કેવી રીતે!
અરે વાહ! આપણે બધા વોટ્સએપનો ઉપયોગ તો કરીએ જ છીએ, દોસ્તો સાથે ગપ્પાં મારવા હોય કે ગ્રુપમાં જોક્સ શેર કરવા હોય. પણ હવે વોટ્સએપનો ...
ટ્રમ્પનો પોતાનો સ્માર્ટફોન લોન્ચ! સોના જેવો ચળકતો ફોન, કિંમત અને ફીચર્સ જાણીને ચોંકી જશો!
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ આવતા જ રાજનીતિ યાદ આવે, પણ હવે ટેક દુનિયામાં પણ તેમનો દબદબો જોવા મળશે! જી હા, ટ્રમ્પ ફેમિલીએ પોતાનો ...
ફોન પે, ગુગલ પે વાપરતા હો તો વાંચો! UPI માં આવી મોટી ક્રાંતિ, હવે ટ્રાન્ઝેક્શન થશે વીજળીની ઝડપે
આપણે બધા UPI નો ઉપયોગ તો કરીએ જ છીએ, પછી ભલે તે ચાની લારીએ પૈસા ચૂકવવા હોય કે ઓનલાઈન શોપિંગ કરવી હોય. પરંતુ ક્યારેક ...
સાવધાન! તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે! UPI વાપરતા પહેલા આ 5 ભૂલો ક્યારેય ન કરતા!
આજ કાલ પૈસાની લેવડદેવડ કરવી કેટલી સહેલી થઈ ગઈ છે, ખરું ને? બસ, ફોન કાઢ્યો, QR કોડ સ્કેન કર્યો કે નંબર નાખ્યો, અને “ખડિંગ” ...
આવી રહ્યો છે સસ્તા ભાવમાં ધમાકેદાર ફોન Vivo T4 Lite, શું ₹10,000 થી ઓછી કિંમતમાં કરશે કમાલ?
શું તમે નવા ફોન લેવાનું વિચારી રહ્યા છો, પણ તમારું બજેટ થોડું ટાઈટ છે? તો તૈયાર થઈ જાઓ, કારણ કે Vivo ટૂંક સમયમાં એક ...
આવી રહ્યો છે છોટુ પણ પાવરફુલ સ્માર્ટફોન Vivo X200 FE, ફિચર્સ જોઈ ચોંકી જશો!
અરે વાહ! ફોન માર્કેટમાં ફરી ધમાલ મચાવવા આવી રહ્યો છે Vivo X200 FE! જો તમે નવો ફોન લેવાનું વિચારી રહ્યા છો અને કંઈક જોરદાર ...