Ranjitsinh Rajput

નમસ્કાર ! મારું નામ રણજીતસિંહ છે. છેલ્લા 5 વર્ષથી હુ અલગ અલગ બ્લોગ પર માહિતી આપી રહ્યો છું. આ ટેકનોલોજી બ્લોગ પર ગુજરાતી ભાષામાં ટેક, ગેજેટ, ડીલ્સ, એપ્સ અને અવનવી માહિતી મળશે. આશા છે મારા દ્વારા આપવામાં આવતી માહિતી તમને ગમશે.

whatsapp new username feature

WhatsApp નું નવું ફીચર : Username થી કરો Chat, નંબર રાખો Private!

અત્યારે કોણ ઇચ્છે કે પોતાનો મોબાઈલ નંબર કોઈ અજાણ્યા વ્યક્તિને આપે? બધા પોતાની ઓળખ છુપાવવા માંગે છે. લોકો અજાણ્યા વ્યક્તિથી WhatsApp કે અન્ય મેસેજિંગ ...

OnePlus 13s

સસ્તો નહીં, ધાંસૂ છે OnePlus 13s – iPhone જેવા બટન સાથે માર્કેટમાં કરશે એન્ટ્રી

જો તમે પણ નવો ફોન લેવાનો પ્લાન બનાવી રહ્યા હો અને તમારી લિસ્ટમાં OnePlusના ફોન હોય, તો તૈયાર થઈ જાવ! OnePlus 13s ભારતમાં ધમાકેદાર ...

google ai edge gallery

ગૂગલે લોન્ચ કરી નવી એપ, હવે ઇન્ટરનેટ વિના પણ કરી શકાશે AIનો ઉપયોગ!

આજના સમયમાં AI આપણને દરેક જગ્યા પર જોવા મળે છે — ચેટ કરવા, ઇમેજ જનરેટ કરવા, કે પછી કોડ લખવા માટે મદદ મળે છે. ...

how to delete duplicate photos on phone

ફોન Duplicate ફોટોથી ભરાઈ ગયો છે? આ રીતે એક ક્લિકમાં કરી દો સાફ

તમારો ફોન સતત “Storage Full” બતાવે છે? નવા ફોટો લેવા જાવ એટલે જગ્યા ખૂટી જાય છે? તો મિત્ર, હોશિયાર થાવ! શક્યતા છે કે તમારો ...

tips to stay safe from fraud

મોબાઈલમાં આ સેટિંગ કરી દો ચાલુ, કોઈ નહિ કરી શકે તમારા સાથે ફ્રોડ!

આજકાલ મોબાઈલ ફોન તો બધા પાસે છે… પણ તેની સાથે આવે છે ફ્રોડ Call અને Link જેવી નવી મુશ્કેલીઓ! તમે શાંતિથી નાસ્તો કરવા બેઠા ...

Before selling old smartphone

જુનો ફોન વેચતા પહેલા શું કરવું જોઈએ? અત્યારે જ જાણો લો નહિ તો થશે ભારે નુકસાન

આજકાલ બે-ત્રણ વર્ષે મોબાઇલ બદલવાનું સામાન્ય બની ગયું છે. નવો ફોન લેતા પહેલા જૂનો ફોન વેચવો કે કોઈને આપવો એ સારી વાત છે—પણ શું ...

how to stop phone heating in summer

ઉનાળામાં ફોન ગરમ થાય છે? જાણી લો ઓવરહિટિંગ રોકવાની આ ઉપયોગી ટિપ્સ

ગરમીના દિવસોમાં તમારો ફોન અચાનક ખૂબ ગરમ થવા લાગે છે? એવું તમે પણ જોયું હશે કે મોબાઇલ વધારે સમય સુધી વાપરો કે વધારે ચાર્જ ...

phone being tracked

શું તમારા ફોનને કોઈ ટ્રેક કરે છે? જાણો કેવી રીતે ચેક કરી શકાય ?

અત્યારના ડિજિટલ યુગમાં આપણે સતત મોબાઇલ સાથે જોડાયેલા છીએ — લાઇવ લોકેશન, ફોટા, ચેટ્સ, બેંક ડિટેઇલ્સ બધું જ ફોનમાં રહેલું છે. પણ શું તમે ...