Instagram new features
ઇન્સ્ટાગ્રામમાં આવ્યા નવા ફીચર્સ, જે લોકો ચુપચાપ રીલ્સ જોતા હતા તેમની પણ ખુલશે પોલ! ફટાફટ જાણી લો શું છે નવું?
શું તમે પણ કલાકો સુધી ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ (Reels) જોવામાં ખોવાયેલા રહો છો? શું તમને પણ ક્યારેક જાણવાની ઈચ્છા થાય છે કે તમારા મિત્રો ...